અહી નીચે 8 % DA ની ગણતરી કરવાની
એક્સેલ શીટ આપેલ છે. શીટ ખોલી ફક્ત પીળા રંગના ખાનામાં બેઝિક પગાર તથા
ગ્રેડ પે નાખવો.કોમેન્ટમાં આપના સૂચનો આવકાર્ય છે.
8 % DA ગણતરી એક્સેલ શીટ
ઘણા શિક્ષક મિત્રો પૂછે
છે કે વેકેશન પહેલાં પરિપત્ર આવેલ છે કે ચૂંટણીના કારણે હેડક્વાર્ટર છોડવું નહિ તો
શું વેકેશનની રજાઓ જમા મળે કે ન મળે. ?
મિત્રો – હું જાણુ છું ત્યાં સુધી - નિયમ અનુસાર
ફક્ત ચૂંટણીજ નહિ કોઈપણ સરકારી કામગીરી ( ચૂંટણી – વસ્તી ગણતરી
– તાલીમ ) કે આચાર્ય દ્વારા શાળા વિકાસમાં સોંપવામાં આવેલ વેકેશનની
કામગીરીની રજાઓ જમા મળે છે. વેકેશનમાં કામગીરી કરેલ છે તેના આધાર પુરાવા પૂરા પાડવા
પડે. વેકેશનમાં હેડક્વાર્ટર છોડેલ નથી તેના આધાર માટે મસ્ટર્ડ ( શિક્ષક હાજરી પત્રક
) માં સહી થયેલ હોવી જોઈએ. હેડક્વાર્ટર એટલે શિક્ષકનું ઘર નહિ પરંતુ શાળા થાય છે. રજાઓ
દરમ્યાન શાળા સમય દરમ્યાન શાળામાં હાજરીઓ આધાર હોય તો ડી.ઈ.ઓ ના પરિપત્ર મુજબ રજાઓ મળવાપાત્ર થાય.
No comments:
Post a Comment