Tuesday, 16 April 2013
Saturday, 13 April 2013
૦૧/૦૭/૨૦૦૫
ના રોજ ૪૫ વર્ષની વય મર્યાદા વટાવી ચૂકેલા હોય તેવા કર્મચારીઓને સી.સી.સી
પરીક્ષા આપવા માંથી મુક્તિનો પરિપત્ર નીચે સામેલ છે જે નીચેની લિંક પર
ક્લીક કરી પેઈઝ નંબર ૧૭ પર તારીખ ૧૧/૦૮/૨૦૦૩ નો પરિપત્ર જોવા મળશે.
45 વર્ષ પછી સી.સી.સી ની પરીક્ષામાંથી મુક્તિનો પરિપત્ર
બ.કાં.મા.શિ.સંઘના
મહામંત્રી હરેશભાઈ ડાભીની કમિશ્નરશ્રી સોમ સાહેબને ફાજલ શિક્ષકોને રિકોલ
કરવા તથા કામગીરી પારદર્શક બનાવવાની રજૂઆત કરતો પત્ર નીચે page 1 અને page 2
ની લિંકમાં સામેલ છે.
Subscribe to:
Comments (Atom)